Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhruv Oza

Others

3  

Dhruv Oza

Others

રહી ગયું

રહી ગયું

1 min
6.8K


વણથંભી આ દરિયો રહી ગ્યો,

આંસુ નીકળ્યા ને દર્દ રહી ગ્યો.


નથી એ વેદના ના શબ્દો તારા,

હતું કારણ જે સંબંધ રહી ગ્યો.


હજી મોડું નથી થયું તારા માટે,

અધવચ્ચે આ સમય રહી ગ્યો.


શુ હવે કહેવાનું કાઈ બાકી રહ્યું,

અટકળે બસ મોંન જ રહી ગ્યો.


હશે સોંવ ભૂલ મારી સ્વીકારું છું,

પણ; સાવ આમ જ તું રહી ગ્યો.


Rate this content
Log in