Shaurya Parmar

Others


Shaurya Parmar

Others


સંઘર્ષ : શૌર્ય.

સંઘર્ષ : શૌર્ય.

1 min 13.2K 1 min 13.2K

જેટલા ઘા મારવા હોય, તુ મારી લે 

રાહ જો મારા નિષ્ઠુર થવાની,

જેટલી બુધ્ધિ હોય, તુ વાપરી લે, 

રાહ જો મારા વિદુર થવાની, 

જેટલી તાકાત હોય, તુ લગાવી દે, 

રાહ જો મારા ચકચૂર થવાની,

જેટલુ અભિમાન હોય, બતાવી દે, 

રાહ જો મારા મગરૂર થવાની, 

જેટલી નિર્દયતા હોય, વાપરી લે, 

રાહ જો મારા ક્રૂર થવાની,

જેટલા ઘા મારવા હોય,તુ મારી લે

રાહ જો મારા નિષ્ઠુર થવાની. 


Rate this content
Originality
Flow
Language
Cover Design