Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Inspirational

2  

Shaurya Parmar

Inspirational

દિલ લુટી ગયું

દિલ લુટી ગયું

1 min
6.8K


કોઈ કોઈનું, દિલ લુટી ગયું,
કોઈ આખેઆખું, તૂટી ગયું
 
કોઈનો સ્નેહ, અપાર હતો,
પણ ક્યાંક કંઈક, ખૂટી ગયું
 
હવે એકલા કેમ રહેવાશે?
દિલમાં નામ, એ ઘુટી ગયું
 
રાજગાદી પરતો,એજ હોય,
લાખોમાં દિલ, એને ચૂંટી ગયું
 
વાયદા તો તારાય,હડાહડ ખોટા,
પાણીતો દુર, માટલુંય ફૂટી ગયું
 
 
 
 
 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational