Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Artiba Jadeja Gohil Shree

Thriller

3  

Artiba Jadeja Gohil Shree

Thriller

નિરંતર

નિરંતર

1 min
222


સામે તમે ઊભા રહો,

આદીમ,અનન્ય ઊતાવળું,


કંઇક, કેટલુંક ફૂટ્યા કરે..!

સંકોરી વાટ, પ્રગટાવી જ્યોત,


એ લાલચટ્ક આભાસે કેવું,

ઊછળતું, ખળભળતું રહે....!


લીલેરા કાચ, સરસરતા ઢોળાવ,

અખિલ અનંત છુટ્ટુ આકાશ,

વીંટળાઇ નિરંતર સ્પર્શ્યા કરે...!


સામે તમે ઊભા રહો ,

આદિમ, અનન્ય ઊતાવળું,

કંઇક, કેટલુંક ફૂટ્યા કરે ...!


Rate this content
Log in

More gujarati poem from Artiba Jadeja Gohil Shree

Similar gujarati poem from Thriller