Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Prakruti Shah

Classics

3.0  

Prakruti Shah

Classics

માતૃત્વ

માતૃત્વ

1 min
315


મે મહિનાનો બીજો રવિવાર,

એટલે જાણે માતૃત્વનો તહેવાર.


વિદેશી સંસ્કૃતિનો અપનાવેલો આ વહેવાર,

શું ભારતીય સંસ્કૃતિ માટે યોગ્ય છે આ તહેવાર !


માતૃત્વના ઉત્સવની ઉજવણી,

બની ગઈ છે જાણે ફેસબુક વોટ્સએપ સ્ટેટસની પ્રણાલી.


શું વર્ષ માં ફક્ત એક જ દિવસ એ માં ના નામે,

જેણે અર્પી એની આખી જિંદગી સંતાન ના કાજે.


માં ની "પ્રીત" નું ના અંકાય કોઈ મૂલ્ય,

એ તો વરસે સંતાન પર અમૂલ્ય.


Rate this content
Log in