Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chirag Padhya

Inspirational Romance

4  

Chirag Padhya

Inspirational Romance

સ્મિત

સ્મિત

1 min
14.2K


ચહેરાને કહો હવે તો 'સ્મિત' ફેલાવે,

ઉદાસ બની આમ રહેશો ક્યાં સુધી !


તમારું 'સ્મિત' બનશે ખુશીનું કારણ,

ખુશી છુપાવી ચૂપ રહેશો ક્યાં સુધી !


ચહેરાનું 'સ્મિત' વધારે અમ તાજગી,

કઠિન મંજર આમ સહેશો ક્યાં સુધી !


હોઠોને કહો રેલાવે 'સ્મિત' બે ગીત,

મૌનમાં આલાપ બની વહેશો ક્યાં સુધી !


તમારું 'સ્મિત' છે સ્વર્ગથી પણ સુંદર,

આંખોથી દિલની વાત કહેશો ક્યાં સુધી !


'સ્મિત' પ્રીત છે ચાહતની રીત છે,

ચાહતની પરીક્ષા હવે લેશો ક્યાં સુધી !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational