Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
હરિ વસે છે હરિના જનમાં
હરિ વસે છે હરિના જનમાં
★★★★★

© Meerabai Sant

Classics

1 Minutes   114    5


Content Ranking

હરિ વસે છે હરિના જનમાં,

શું કરશો જઈ વનમાં… (ટેક)

ભેખ ધરીને તમે શીદ ભટકો છો,

પ્રભુ નથી વન કે અરણ્યમાં;

કાશીએ જાઓ ભલે ગંગામાં ન્હાવો,

પ્રભુ નથી પાણી કે પવનમાં… હરિ..

જોગ કરો ભલે જગન કરાવો,

પ્રભુ નથી વ્યોમ કે હવનમાં;

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરનાગર,

હરિ વસે છે હરિના જનમાં… હરિ.

હરિ જન વસે ભેખ અરણ્ય મીરાંબાઈ old classic

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..