Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Drsatyam Barot

Romance Others

3  

Drsatyam Barot

Romance Others

માનવી તકરારનો

માનવી તકરારનો

1 min
6.8K

પ્રેમ ખોટો એ કરે શણગારનો

માનવીનો પ્રેમ છે પલવારનો.

વાત વાતે પ્રેમ નામે બાજશે,

માનવી બનતો ગયો તકરાર નો.

કામ ધીમા રોજ એના હોય છે,

શોખ એ ખોટો કરે રફતાર નો.

માનવી તો કોઈનો ક્યાં થ્યો કદી,

એ બન્યો છે તો ફકત ભંગારનો.

સાવ નાની વાતમાં ફસકી પડે,

આ નથી એ માનવી લલકારનો.

વાત સુલજી જાય છે સૌ પ્રેમથી,

લોક ઝઘડો કાં કરે બેકારનો

Rate this content
Log in

Similar gujarati poem from Romance