Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BINAL PATEL

Tragedy

3  

BINAL PATEL

Tragedy

જિંદગી

જિંદગી

1 min
601

'અંધકારની ઊંડાઈમાં હું આજે ફસાયો છું,

 રસ્તો શોધવાના ઈરાદાથી હું ચાલ્યો છું,

 કર્મ સાથે કોન્ટ્રાક્ટ કરી હું સમયને દોરી લાવ્યો છું,

 જન્મ સાથે જ હું વિધાતા સાથે બાથ ભીડી આવ્યો છું,

 હાથની એ હસ્તરેખાને હું કર્મથી ચીતરી લાવ્યો છું,

 મહેનતની થતા કાળા હાથમાં હું સંતોષને દોરી લાવ્યો છું,

દિવસ-રાત દોડી સપના પાછળ હું ફસાયો છું,

 જિંદગી પણ કેવી છે ને દોસ્ત!

 ક્ષિતિજ સુધી ચાલતી આ જિંદગીમાં,

 ચાલવાનું, દોડવાનું, વિસામો ખાવાનો,

 ફરી દોડવાનું ને અંતે,,,,

 કોલસા સમી રાખ થઈને બસ ઉડી જવાનું....

 શું આ જ જીવન???

 હસ્તરેખા સામે બસ એક નજરે જોઈ રહેવું છે.

 એમાં છુપાયેલી જિંદગીને જીવી લેવું છે...

 બસ જીવી લેવું છે.....'

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy