Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Dipal Upadhyay

Others

3  

Dipal Upadhyay

Others

મોરપીંછ

મોરપીંછ

1 min
13.3K


એકવેળા આવને!
વાંસળી સંભળાવને!

નાગકાળી નાથવા,
ખેલ તારાં દાવને!

કેટલું મટકી રૂવેં,
આવ ભરવા ઘાવને!

ગોપીઓ ઝુરી રહી,
આવ, ગોકુળ આવને!

મારું તું મેવાડ છે,
ઝેર પી બતલાવને!

રાધીકાની જેમ; 'હું',
તું મને શોભાવને!

ચાંદલો કરવા અમર,
મોરપીંછ થાવને!

ક્હાન માખણ જેમતું,
ચિત્ત ચોરી લાવને.


Rate this content
Log in