Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Varsha Vora

Romance

2.5  

Varsha Vora

Romance

મુલાકાત

મુલાકાત

1 min
6.6K


મને ગમે પરોઢિયું ને તને ગમે રાત,

કેમ કરીને થાશે બોલ આપણી વચ્ચે વાત 

તું છે રાતનો રાજા ને હું રાણી પરભાત

કેમ કરીને થાશે હવે બોલ આપણી મુલાકાત.

રાત્રે વહેલી મુજને નીંદર, પરોઢિયે તારા નસકોરા 

કેમ કરીને બદલાશે, બોલ આપણા આ હાલાત 

તને ભાવે ગુલાબજાંબુ ને મને ભાવે રસગુલ્લા 

કેમ કરીને કરશું, બોલ આપણે હલ્લા અને ગુલ્લાં.

તારી દુનિયા તારી મુઠ્ઠીમાં વોટ્સ ઍપમાં છે સમાઈ.

મારે ઘુમવું વનવન ઉપવન ઝાલી તારો હાથ.

પણ મળે જેમ રાત્રિ ને દિન, મળે સવાર ને સાંજ,

મળે જ્યાં ધરતી ને આકાશ 

એ ક્ષિતિજે, પ્રિયે...

થાશે આપણી મુલાકાત, ચોક્કસ મુલાકાત.

ત્યારે કરીશું આપણે બંને મન ભરીને વાત.


Rate this content
Log in

Similar gujarati poem from Romance