Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jay D Dixit

Inspirational Others

5.0  

Jay D Dixit

Inspirational Others

હેપ્પી મધર્સ ડે

હેપ્પી મધર્સ ડે

1 min
230


'મા' શબ્દ નથી,

લાગણી છે અંતરની.


મારી 'મા' એ જેને મા કહી,

એ પહેલાં પણ 'માં' હતી.


હું મારી 'મા'ને 'મા' કહું છું,

એ મારા શ્વાસ લગી 'મા' રહેશે,

મારું સંતાન કોઈ 'મા' ને જન્મ આપશે.


છતાં 'મા' માટે એક દિવસ ?

'મા'નો દિવસ કે દાયકા હોતા નથી.


'મા'નું અસ્તિત્વ હોય છે,

જેને સમયમાં બાંધી શકાતું નથી.

છતાં, હેપ્પી મધર્સ ડે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational