Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Fantasy Romance

3  

Meena Mangarolia

Fantasy Romance

ઘટમાળ

ઘટમાળ

1 min
386


અવિરતપણે ચાલતી

જીવનઘટમાળ છે

વરસો વીતી ગયા હજુ

પણ યાદ છે મને


તારા ચહેરાનું મંદ મંદ

સ્મિત હજુ યાદ છે મને

બાળપણ ની અદાઓ

હજુ યાદ છે મને

તારી ખાટીમીઠી બોલી

હજુ યાદ છે મને

તારો પ્રેમાળ સંગાથ

હજુ યાદ છે મને


ભલે આ સ્મરણો

તને યાદ હોય કે ના હોય

તારો મારો અતૂટ પ્રેમ

હજુ યાદ છે મને

તને મળવાની ઝંખના

દિવસ -રાત કરુ છું

પણ સપનામાંજ

સંવાદ કરુ છું.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy