Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Nirali Jarasania

Others Inspirational

5.0  

Nirali Jarasania

Others Inspirational

શું ખબર ?

શું ખબર ?

1 min
14.2K


હું વાતે-વાતે ખુશ થવાવાળી વ્યક્તિ,

મને દુનિયાનાં દુઃખોની શું ખબર ?

હું દિલથી જીવવાવાળી વ્યક્તિ,

મને દુનિયાનાં દિમાગની શું ખબર ?

હું ખુદ સાથે હરીફાઈ કરવાવાળી વ્યક્તિ,

મને દુનિયાની હરીફાઈની શું ખબર ?

હું ઇશ્વર સાથે વાતો કરવાવાળી વ્યકિત,

મને દુનિયાની વાતોની શું ખબર ?

હું નિરાલી આંખે દુનિયા નિહાળવાવાળી વ્યક્તિ,

દુનિયાને આ 'નિરાલી'ની શું ખબર ?


Rate this content
Log in