Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ashokkumar Shah

Others

2  

Ashokkumar Shah

Others

મનગમતી રચના

મનગમતી રચના

1 min
1.2K


મનગમતી રચના દિલને ગમતી રચના

મોકલો શબ્દ કમલવત ખીલતી રચના

 

શબ્દ રંગમાં છે પ્રીત છુપાઈ

તમે આંખમાં આંજણ કરજો

 

ભલે હોય કંકુવર્ણી કાયા ઉમંગ ઘરજો

મોજીલી જિંદગીની હંમેશ વાત કરજો

 

એમાં પ્રેમનો અંશ છલોછલ ભરજો

એમાં દિલનાં ઊમંગને ભરપૂર ભરજો

 

દિલને ગમતાં ગુલાબનો રંગ

દિલમાં છલોછલ ભરજો

 

મૃત્યુ મારો મોહપાશ ભલે નંદનવન ઠરજો

જીવનનાં અંગારને છેલ્લે મુક્ત કરજો


Rate this content
Log in