ભલે પઘાર્યા...
ભલે પઘાર્યા...
1 min
7.1K
નીજ કર ના...
દર્શન કરી નમુ...
પ્રભાતે રોજ...
સોનેરી તેજે...
પ્રસન્ન ભાનુ શોભે...
ક્ષિતિજ ઓથે...
જુકીને આજ...
કહું એ આદિત્યને...
ભલે પઘાર્યા...