સત્કર્મ
સત્કર્મ
કોઇ એક ઉત્તમ વ્યસની થયા,
કોઇ એક મધ્યમા વ્યસનમાં વહ્યા;
ઉત્તમ મધ્યમ બેએ વ્યસન,
જેમ મદ્ય કપુર બે ઘેરે તન;
સત્કર્મ વિકર્મ બેયે વિકાર,
અખા નિજરૂપે રહે નિરધાર.
કોઇ એક ઉત્તમ વ્યસની થયા,
કોઇ એક મધ્યમા વ્યસનમાં વહ્યા;
ઉત્તમ મધ્યમ બેએ વ્યસન,
જેમ મદ્ય કપુર બે ઘેરે તન;
સત્કર્મ વિકર્મ બેયે વિકાર,
અખા નિજરૂપે રહે નિરધાર.