Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Others

2  

Shaurya Parmar

Others

બાપ!

બાપ!

1 min
6.9K


આપણને આપી છાંયડો
પોતે સહ્યા કરે તાપ
એ એક જ હોય બાપ!
 
આજીવન ખર્ચાયા કરે
નિ:સ્વાર્થ પણે અમાપ
એ એક જ હોય બાપ!
 
પ્રેમ દરેકને કરે સમાન
ઓછો વધુ ન હોય માપ
એ એક જ હોય બાપ!
 
વિકટ સમયે ઉગારે
ક્યારેય ના ખાય થાપ
એ એક જ હોય બાપ!
 
જવાબદારી એજ જીવન
એમાં નહિવત ન હોય કાપ
એ એક જ હોય બાપ!
 
આંગળી પકડી તેમણે
ત્યાગી ના કરશો પાપ
કેમકે ફરી નહી મળે, બાપ!


Rate this content
Log in