Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
એટલે જ તને નમું છું
એટલે જ તને નમું છું
★★★★★

© Jashubhai Patel

Others

1 Minutes   1.1K    6


Content Ranking

મા મને તું બહું ગમું છું,
એટલે જ તને નમું છું.
તું વિશાળ ધરતી ,
દુ:ખ સૌના હરતી ,
ભાર બધાનો ખમું છું,
એટલે જ તને નમું છું.
રહે છે તું હસતી સદા,
દુ:ખો ભૂલાવી તારા બધા,
સંગ અમારી રમું છું,
એટલે જ તને નમું છું.
ન લાગે કદી તું દુ:ખી,
હોય ભલેને તું ભૂખી,
અમને જમાડીને જમું છું,
એટલે જ તને નમું છું.
હવે તો કર તું બસ,
દેવા સુખ અમોને 'જશ',
રોજ કેટકેટલું ભમું છું,
એટલે જ તને નમું છું.
મા મને તું બહું ગમું છું,
એટલે જ તને નમું છું.

Mother કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..