Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Drama Fantasy Inspirational

3  

Meena Mangarolia

Drama Fantasy Inspirational

હેપી ફ્રેન્ડશીપ ડે

હેપી ફ્રેન્ડશીપ ડે

1 min
13.8K


તું મારી ખાસ દોસ્ત,

એ કયાં કોઈથી અજાણ,

બાળપણ ની મિત્રતા ને,

આજેય જીવંત રાખી,

એ કયાં કોઈથી અજાણ,

સ્નેહ મળયો છે ખૂબજ,

દોસ્તી ના બાગમાં,

એ ક્યાં કોઈથી અજાણ,

કહી દઉં છું ઘણું શબ્દોની,

ઘટમાળમાં ...કખગઘચછજ,

એ ક્યાં કોઈથી અજાણ,

દોસ્ત તું સમજે છે પ્રેમથી,

અને સમજાવે છે કુણી લાગણીથી,

એ ક્યાં કોઈથી અજાણ..

એવી અનોખી દોસ્ત દુનિયામાં,

મળવી મુશ્કેલ છે,

એ બધાથી અજાણ...


Rate this content
Log in

Similar gujarati poem from Drama