સપના
સપના
1 min
6.9K
ઝાકળસી આંખો માં
એક રણ તરતું દેખાયું,
મૃગજળ સા સપનામાં
એક હરણ ફરતું દેખાયું,
ફૂલો ને આવી પાંખ,એક
પતંગિયું ઉડતું દેખાયું
ને બંધ મૂઠી ખોલતા જ
શ્યામ નામ દેખાયું..