Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Shailesh Joshi

Children

2  

Shailesh Joshi

Children

અવસર

અવસર

1 min
6.6K


પપ્પા બાળકને કેટકેટલું શીખવી દેવા મથતા હોય છે. 

પણ જેમ્સ... પોલો... ઝેલી...કિન્ડર જોય જેવા શબ્દો 

બાળક જ પપ્પાની ડિક્ષનરીમાં એડ કરી શકે છે.

કેટકેટલી ચોકલેટના નામ પપ્પાને આવડવા માંડે છે...

જયારે આંગળી પકડી કોઈ ડગલાં ભરવા માંડે છે.

આ ચોકલેટનાં નામ જયારે બાળક પોતાની કાલીઘેલી ભાષામાં બોલે છે....

ત્યારે પપ્પા એ ચોકલેટને ચાખ્યા વિના ચગળી શકે છે. 

ને એ રીતે પપ્પાથી બાળપણમાં અધવચ્ચે ગળાય ગયેલી 

સાકરની ગોળીને ચોકલેટી સ્વાદ સાથે ફરીથી ચગળવાનો અવસર એક બાળક જ આપી શકે છે. 


Rate this content
Log in