Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Piyush Solanki

Others

3  

Piyush Solanki

Others

નીકળ્યા છે

નીકળ્યા છે

1 min
6.9K


અહીં તો ખુદાને પણ ખરીદવા નીકળ્યા છે
લાલચથી ભગવાનને ભજવા નીકળ્યા છે.

અનેક હદ વટાવી ચૂક્યો છે માનવ,
સંતાનો મા-બાપ વહેંચવા નીકળ્યા છે.

વહેડાવે છે લોહીની નદીઓ રોજ,
વહેતી ગંગા એ પાપ ધોવા નીકળ્યા છે.

ડુબતાને બચાવવામાં હતી માનવતા,
હવે એજ લોકો ફોટા ખેંચવા નીકળ્યા છે.


Rate this content
Log in