Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Others

2  

Meena Mangarolia

Others

ભાદરવો

ભાદરવો

1 min
7.0K


શ્રાવણીયો વરસી
ને વિદાય લઇ ગયો...
ભાદરવાના પડે
ધોમ તડકા..
 
તું કયા છે વેરી વાલમ?
મને આમ મૂકી અંતરિયાળ..
ગામતરા તને શામાટે ગમે?
તુ પાછો વળ તારે દેશ..
 
પ્રિત કરી એ પ્રેમથી પ્રગટ થાશે
હોય ઇશારા હેત ના..
એના ના કંઈ વગડે નગારા
વાલમ સમજી લેજે શાન માં 
મને બાંધી લેજે તારી સાથ...
કોયલ ટહૂકા કરે
કૂંજ કૂંજમાં,
રેલે પંચમ સૂર..
 
"કાના" વાગે છે
વન વન તારી વાંસળી,
મારું પલ પલ વિંંધે ઉર...
વાલમ વહેલા રે પધારો આપણ દેશ.
 
.
 
 


Rate this content
Log in