Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
"પ્રણયોત્સવ"
"પ્રણયોત્સવ"
★★★★★

© Dipti Buch

Romance

1 Minutes   13.8K    7


Content Ranking

સવારે ઉગેલા સૂર્યએ

સૂર્યમુખીને ટપલી મારી,

શરમાઈને સૂર્યમુખીએ 

નજરો ઝુકાવી.

આંખોથી પ્રેમની આપ -લે થઈ,

વાયરાએ આ ઘટના નજરે જોઈ,

બસ. ..ફરી વળ્યો વાયરો લઈને આ વાત,

ઝૂમી ઉઠી આખેઆખી ફુલોની ન્યાત,

પેલાં પંખીઓએ કરી મુક્યો કલબલાટ,

ચોમેર ફેલાયો મીઠો પમરાટ,

પ્રેમનો ફેલાયો પ્રકાશ,

હૃદયના આંગણે ઝીલ્યો મેં ઉજાસ,

વાહ ! પ્રકૃતિનો પ્રણયોત્સવ

LOVE પ્રણયોત્સવ પ્રકૃતિ ફૂલ પમરાટ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..