Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Shaurya Parmar

Others

3  

Shaurya Parmar

Others

કોઈ જાય

કોઈ જાય

1 min
151


કોઈ દૂર જાય, 

ત્યારે સમજાય, 

કે એકલું કેમ જીવાય !


એની યાદો, 

એની વાતો, 

રહી રહીને પરખાય,


કોઈક વાર, 

એકલતામાં આવે યાદ, 

ને મનડું હરખાય,


કોઈક વાર, 

સાવ એકલું લાગે, 

ને દલડું પછતાય,


હસવામાં, 

રડવામાં, 

બધામાં ઉણપ વરતાય,


એ આવે એની રાહ, 

એને મળવાની ચાહ, 

જોઈ અરીસો,

મોઢું મલકાય,


કોઈ દૂર જાય, 

ત્યારે સમજાય, 

કે એકલું કેમ જીવાય !


Rate this content
Log in