Khvab Ji
Abstract
કાતરનાં
એક પાનાંએ
બીજાં પાનાંને કહ્યું-
"ટેરવાંની મર્યાદા
ઓળંગનાર નખને
કપાવું પડે છે...!"
પાનની પિચકારી
શ્વાસ ઉચ્છવા...
માનતા
અપરાધભાવ
કૂવો
અંધારું
ઉજાગરા કે જાગ...
દીપોત્સવ
સરનામું
જન્મ દિવસ