Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Drsatyam Barot

Others

4  

Drsatyam Barot

Others

અભિનય માટે બાળગીત

અભિનય માટે બાળગીત

1 min
13.9K


બા મને આપ તું,
સો રૂપિયા આજ,
લાવવી છે મારે,
વસ્તુઓ ખાસ.

ડબલ લીટીવાળી,
ઈગ્લીશની નોટ,
દસ રૂપિયા ની,
રાખી છે નોંધ.

મારા ભેરુ જેવો,
ચોપડો હું ખાસ,
પચ્ચીસ રૂપિયામાં,
લાવીશ આજ.

આમાં થી લાવીશ,
સારો કંપાસ,
તીસ રુપિયા એનો,
સાચો છે ભાવ.

લખવા વીસ ની,
પાટી છે ખાસ,
સારા ભણતરની,
આવે સુવાસ.

પંદર રૂપિયાની,
ત્રણ વસ્તુ ખાસ,
પેન, પેન્સિલ ને,
રબર છે ખાસ.

લાવ્યો સાત વસ્તુઓ,
ગણજે તું ખાસ,
થયો હિસાબ કુલ,
સો રૂપિયા પાસ


Rate this content
Log in