Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sharmistha Contractor

Others

5.0  

Sharmistha Contractor

Others

માણસ અમે....

માણસ અમે....

1 min
6.5K


પ્યાર વહે છે નસેનસ માં....

હા... લાગણી ના માણસ અમે...!

ગુરુર છે ભર્યુ પડ્યું.....

છતાયે...દિલદાર માણસ અમે....!

પળમાં જઇએ છેતરાઇ....

એવા.. સંવેદનાના માણસ અમે....!

મંદિરે-મસ્જિદે માથુ નમાવીએ...

છીએ, શ્રદ્ધાના કુળના માણસ અમે....!

હિંમ્મત કરીને ભરીયે ઉડાન.....

તોયે, હા...ધૂળના માણસ અમે.....!


Rate this content
Log in