Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hiral Hemang Thakrar

Inspirational

2  

Hiral Hemang Thakrar

Inspirational

બેનડી

બેનડી

1 min
1.4K


મમ્મી પપ્પાની લાડકી ને મારા,
હૈયાનો હાર છે મારી બેનડી.
 
લડે છે ઝઘડે છે ને છતાં પણ,
મને ખૂબ હેત કરે મારી બેનડી.
 
સહેલીઓ મને શું જરૂરત?
મારી પાસે તો છે મારી બેનડી.
 
એકબીજાના અમે પડછાયા છે,
જુઓ કેવા હું ને મારી બેનડી.
 
હા હો મને તો વ્હાલી છે હો,
જીવથીયે વધુ મારી બેનડી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational