Harshida Dipak

Others


2  

Harshida Dipak

Others


પૂર્ણતા

પૂર્ણતા

1 min 6.5K 1 min 6.5K

દ્વાર ઉઘાડા અને ઘરમાં ફરું
કોઈની આંખોમાં જાણે તરવરું
 
વાત તેની તે જ છે એવી કહું
આંગળી મારા તરફ ધ્યાને ધરું
 
સાચ કે આ જૂઠનાં રણ-ભેદમાં
જિંદગી વીંધાય છે શું કરું
 
વાતને વિચારવાની હર ક્ષણે
મન હંમેશા હોય છે બસ વાંદરું
 
એના ચરણમાં હોઉ છું રાત્રી
દિવસ એક દિવસ પૂર્ણતામાં પાંગરું


Rate this content
Originality
Flow
Language
Cover Design