Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Drama Fantasy Tragedy

3  

Meena Mangarolia

Drama Fantasy Tragedy

સવાલ

સવાલ

1 min
168


મને શું ગમે છે એ તને નથી ખબર

પણ તને શું ગમે છે એ મને ખબર છે..


તને હું સવાલ પૂછું એ ગમતુ નથી.

અને મને સવાલ સિવાય કશુંજ ગમતુ નથી.


મને તું સવાલ પૂછે એ બહુ ગમે છે.

પણ તું સવાલ કયારેય પૂછતો નથી.


હું પોતે જ એક સવાલ છું.

તો તને શું પૂછું હું સવાલ??????


તારા જવાબમાં મારો કયાંય સવાલ નથી,

મારો સવાલ હંમેશાં એક સવાલ છે....!


Rate this content
Log in

Similar gujarati poem from Drama