Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Himatbhai Mehta

Inspirational

3  

Himatbhai Mehta

Inspirational

સ્વગત ઠપકો

સ્વગત ઠપકો

1 min
6.6K


સ્વઃને ઠપકો.. 

"હે ગોવિંદ, 

ઈચ્છું છું સ્મરણ કરવા ત્હારું,

કે છેક વિસ્મરણ થઇ જાય મ્હારું,

કિન્તુ "માયા"નું મહોરું ન્યારું.

મને જગત જ લાગે છે પ્યારું,

ચેત ચેત “હિમત” તું હવે તો ચેત !

રાખ સારથી કૃષ્ણને

મન છે તારું નઠારું... 

મઠારીને તે કરશે હરિને પ્યારું !!!"


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational