Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajesh Baraiya

Classics

3  

Rajesh Baraiya

Classics

મારા માટે પકૃતિ

મારા માટે પકૃતિ

1 min
14.1K


મારા માટે પ્રકૃતિ એ ઈશ્વર છે,

આ તત્વમાં ઈશ્વર છે પૂરતું છે.

સ્વર્ગની મીઠી વાતોમાં મને,

હવે કોઇ રસ નથી...

પૃથ્વી પર જ સ્વર્ગની

અનુભૂતિ કરું છુ.

અહીં પ્રકૃતિનો ખજાનો,

સ્વર્ગ કરતા ચડીયાતી. 

દરિયાની કિનારે કે પર્વતની,

ટોચ પર ઉભા રહીને, 

હું તો એટલું જ કહીશ. 

રહેવું તો પૃથ્વીમાં રહેવું, 

પૃથ્વી વગર ક્યાં રહેવું.


Rate this content
Log in

Similar gujarati poem from Classics