Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vipul Patel

Others

2  

Vipul Patel

Others

જગ જાગે

જગ જાગે

1 min
6.7K


 

પેલી બત્તી ને પેલો થાંભલો, આછા પ્રકાશે જગ જાગે,
એ સુની રાતે જોઈ પેલો તારો આમ તેમ જગ તાગે;
 
જોઈને તમરું ટ્રી ટ્રી કરે ખૂણે ઉભું રોતું સૌને રાગ લાગે,
હસતો કરોળિયો એની જાળનો કીટક પાસે ભાગ માંગે;
 
લઈ જીવ બિચારો દેડકો ફલાંગ લગાવી સાંગપાંગ ભાગે,
પાછળ પેલો નાગ એનો ફેન ચડાવી એક જ અંગ લાંગે;
 
આ રાતના અંધારે દુનિયા ઘોર નિદ્રામાં એક કાગ સાંગે,
નથી કોઈ "તોફાન" તમારા મનમાં એતો તે બાંગ વાગે


Rate this content
Log in