Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Priti Kotecha

Others

3  

Priti Kotecha

Others

રૂપાળા વાદળીયા

રૂપાળા વાદળીયા

1 min
7.1K


અમે અલક મલક દેશમાંથી આવ્યા કે રૂપાળા વાદળીયા
અમે ઝરમર ઝરમર વરસ્યા કે રૂપાળા વાદળીયા
મોરલાના ટહુકા લાવ્યા ઢેલડના નારા લાવ્યા
અમે ધીરી ધારે વરસ્યા કે રૂપાળા વાદળીયા

જંગલ આવે, ઝાડી આવે, ઉંચા-ઉંચા પર્વત આવે
અમે મુશળધાર વરસ્યા કે રૂપાળા વાદળીયા
ચાંદો ચાંદો છુપાવ્યો ,સુરજ છુપાવ્યો આકાશને તો વીજે ચમકાવ્યો
અમે ધરતી માતાને હસાવ્યા કે રૂપાળા વાદળીયા


Rate this content
Log in