Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaileshkumar Pandya

Inspirational Others

3  

Shaileshkumar Pandya

Inspirational Others

પ્રભુ આવે

પ્રભુ આવે

1 min
6.8K


ગમતી ગઝલમાં કદી જો તું આવે,

કાગળમાં લોબાનની ખુશ્બુ આવે.


પીડા વધુમાં વધુ તો શું આપે ?

આંખે અમારી ભલા આંસુ આવે.


ચાહો એ કીંમત લગાવી શકો છો,

બે ચાર ક્ષણ બાળપણ પાછું આવે.


કૈ કેટલા ખોરડા તૂટતા હોય,

આ દેશમાં જો વરસ માઠું આવે.


ના થાય એવું કે અલ્લાહ મંદિર ને,

મસ્જિદમાં મારા વહાલા પ્રભુ આવે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational