Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Fantasy Romance

3  

Meena Mangarolia

Fantasy Romance

નટખટ નખરાળો

નટખટ નખરાળો

1 min
6.8K


નટખટ નખરાળો,

સમજાતો પણ નથી,

અને ભૂલાતો પણ નથી,

છે જ એવો એ રસીયો

બસ આંખો મીંચી એને

જોયા કરું..

સમજવો પણ નથી અને

ભૂલવો પણ નથી..

એ નટખટ નખરાળો

મનભાવન...મૌન..

જેને હું જાણું તન- મનથી.

બસ ફકત એક મારો થઈ

રહે એવું જ ઇચ્છું..


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy