Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ન પરવા કરી
ન પરવા કરી
★★★★★

© Jitendra Bhavsar

Inspirational Others

1 Minutes   6.9K    10


Content Ranking

અમે તો કદી પણ ન પરવા કરી,

મળી વેદનાઓ તો લીધી સહી.

ન દેખાય એ વાત સાચી અને,

મળી છે ઝલક પણ તે એની નથી.

અને પ્રેમના સૌ હિસાબો પછી,

ખરા અર્થમાં માત્ર યાદો બચી.

ગણીને સિતારા જરી જો ખમ્યા,

તરત કિસ્મતે ત્યાં જ ચીંટી ખણી.

દિવાલો વિના ઘર અમારું હતું,

બધાના ઘરોને દિવાલો હતી.

પરવા ઘર કિસ્મત ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..