Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BINAL PATEL

Others

3  

BINAL PATEL

Others

સાંભળશે કોણ ?

સાંભળશે કોણ ?

1 min
2.6K


હું કંઇક કહું તો સાંભળશે કોણ ?

મને મન ભરીને વાતો કરવી હોય તો સાંભળશે કોણ ?


હું કંઇક સમજાવું તો સમજશે કોણ?

"મન" કહે, જરા થોભી જ ને, જરાક મને સાંભળી લે ને,

એ સાદ મારા અંતરનો સાંભળશે કોણ ?


સમજુ છું હું બધું જ, તારા દરેક સવાલના જવાબ સાથે છું હું હાજર,

"મન" સાથે બેસી બે ઘડી વાત કરશે કોણ ?


દુનિયા આખી ભમ્યા કર્યું, "શાંતિ" શોધવા મથ્યા કર્યું,

અંતર "મન"માં સમાયું ઘણું, પામવા એને વિચાર્યા કર્યું,

હું કાંઈક કહું તો સંભળશે કોણ ?



Rate this content
Log in