Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
નારી
નારી
★★★★★

© Jitendra Bhavsar

Others

1 Minutes   13.7K    10


Content Ranking

નારીને આપો માન,એ વિધાન હોય છે,
પણ એ ખરી રીતે કુદરતી ફરમાન હોય છે.

નફરત સુધી જશે નહિ નારીની ભૂમિકા, *
નારી સદા સન્માનનું નિશાન હોય છે.

દિલથી તમે ચાહી શકો જો એક નારીને,
એ લાગણીનું ઈશ્વરી વરદાન હોય છે. *

કોને ખબર નારીનું મન કેવું અકળ હશે,
ખોટા જ પડતા ત્યાં બધા અનુમાન હોય છે.

માતા રૂપે જયારે મળે નારી, તો સો ટકા,
પવિત્ર એ કદમોમાં ગીતા-કુરાન હોય છે.

 

ગીતા કુરાન નારી દિલ હૃદય

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..