Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama

પાગલપન નું કારણ

પાગલપન નું કારણ

1 min
13.5K

જેદિ'થી ઉડી ગઈ ઝાકળ,

ભીતર બંધાઈ ગયું વાદળ,

વલોવાયું આ શું ભીતર,

છલકી ગઈ નૈન ગાગર,

આ અંતરના છે ઉભરા,

આ તો સ્નેહના સાગર,

સમીરની સવારીએ આજ,

મળ્યા મુજને તારા વાવડ,

શબ્દ મારા થયા સિતારા,

ચમકી ગયો કોરો કાગળ,

કાદવે કામણગારા વમળ,

ખીલી ગયા થઈને કમળ,

મંઝિલ આ રહી આગળ,

પગલાં ન નીરખ પાછળ,

જો તારી યાદોની આ આગ,

ને ધુમ્ર્સર તો જાણે નાગણ,

જન્મથી જ છીએ સમ્રાટ,

મંદિરમાં થઇ ગયા માંગણ,

મારા "પરમ" અહંનું મારણ,

થયું "પાગલ"પનનું કારણ.

Rate this content
Log in

Similar gujarati poem from Drama