Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran shah

Classics

2  

Kiran shah

Classics

સ્મરણ

સ્મરણ

1 min
248


વસંતના આગમને

કોયલના ટહુકા 

કુઉં કુઉં ગુંજી ઉઠયા,


સાથે બાગમાં 

આબાં પર આમ્ર મંજરી,


અને મન પર કબ્જો યાદોનો..

સાથે..

સ્મરણની ગલીમાં એક લટાર

કોકીલકંઠીનો સ્વર...


ખિલખિલાટ હાસ્ય સાથે ...

એ છબી નજરસમક્ષ..


સાથે

ઉદાસ મન એક નિ:શ્વાસ સાથે...

હવે...


હવે આસપાસ ક્યાં કોઈ છે?

બસ...

સ્મરણોની જ યાત્રા...


Rate this content
Log in

Similar gujarati poem from Classics