Khvab Ji
Tragedy
પુરાવા તરીકે
બરફ રજૂ કરીને,
પાણીને
બરડ સાબિત
કરનારા
નથી જાણતા કે-
અાંસુ બટકણા
હોતા નથી....!
પાનની પિચકારી
શ્વાસ ઉચ્છવા...
માનતા
અપરાધભાવ
કૂવો
અંધારું
ઉજાગરા કે જાગ...
દીપોત્સવ
સરનામું
જન્મ દિવસ