Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Darsh Chaudhari

Others

2  

Darsh Chaudhari

Others

મને વિતાવવા સાંજ મળી...

મને વિતાવવા સાંજ મળી...

1 min
6.7K


મને એક સુંદર સાંજ મળી,

ઘણા સમય પછી ચોરીવાડમાં વિતાવવા સાંજ મળી;

ઘણા સમય પછી નવલુંનજરાણું જોયું,

કેવું સુંદર દ્રશ્ય આ ચોરીવાડ ક્રીડાંગણનું;

ચોરીવાડની યાદોમાં મને જીવવાની એક રાહ મળી,

કદાચ આ જ વાત મારા મિત્રો ને મળી;

થઈ ગયાં મહાપુરુષો આ ચોરીવાડની ધરતી પર,

પણ તેમને ઓળખી શકનાર ન મળ્યાં;

મને આજે એક સુંદર સાંજ મળી,

ઘણા સમય પછી ચોરીવાડમાં વિતાવવા સાંજ મળી;


Rate this content
Log in