Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harshida Dipak

Tragedy

3  

Harshida Dipak

Tragedy

કોણ આ આવી ગયું?

કોણ આ આવી ગયું?

1 min
13.6K


આમ સામે કોણ આ આવી ગયું?

પાંપણેથી દ્રશ્યો ઝબકાવી ગયું. 

જાતમાં જોયું તો સઘળે તું જ તું, 

કોઈ આવી એમ ભરમાવી ગયું. 

ચાલતાં ચરણો ને રસ્તો વેગળો, 

છેક અંતે કોણ હંફાવી ગયું. 

આ અરીસો તૂટતાં દ્રશ્યો ગયા, 

તો બધા કટકાઓ બંધાવી ગયું. 

તે ધરેલી પ્રેમ પ્યાલી મેં પીધી, 

એ નશામાં મર્મ  સમજાવી ગયું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy