Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Others Inspirational Classics

2  

Meena Mangarolia

Others Inspirational Classics

નવલી નવરાત્રી

નવલી નવરાત્રી

1 min
1.4K


આજ આવી રુડી નોરતાની

નવલી નવ રાત્રી...

સખી તારી યાદોના સહારે મેં

નવ નવ નોરતા કર્યા...

સખી યાદીની ધૂંધળી છબીમાં

મને એક મોહન એક શ્યામ દેખાય

તું કયા છે શ્યામ?

ક્યારેક રાસગરબા મહીં..

કયારેક દીપમાલાના દીપ મહીં

તો કયારેક મીઠી વાંસળીના સૂર મહીં...

આજ આવી રુડી નોરતાની નવલી

નવરાત્રી...


Rate this content
Log in