Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

BINAL PATEL

Inspirational

5.0  

BINAL PATEL

Inspirational

સંપ

સંપ

1 min
315


વાત આ જૂની જે કરવી પડશે પૂરી,

ધર્મના નામે ધાંધિયા,

દિવસ-રાત કજિયા,


હિન્દૂ-મુસ્લિમ, શીખ-ઈસાઈ,

નાત-જાતની જોડે જાન,

સમયનું નથી રહ્યું કોઈ ભાન.


પ્રભુએ બનાવ્યું માણસ જાત,

એણે પડ્યા અનેક ભાગ,

ભાગલા પાડતાં ભૂલ્યો ભાન,

મુશ્કેલીમાં ના કોઈ સાથ.


સો વાતની એક જ વાત,

સમજી-વિચારી કરીએ કામ,

સાથે મળીને કરીએ વિચાર,

પ્રેમ-ભાવ, સદાચાર


સાથે મળી જે કરે કામ,

ઉકલે એના સઘળા કામ,

દોસ્ત,

'તું'-'હું'થી બનીએ 'આપણે' આજ,

સફળતાના બસ પહેરીએ તાજ,'


Rate this content
Log in