અત્તર
અત્તર
1 min
6.9K
મારી અત્તર ની શીશી,
નીચે પથ્થર પર
પટકાઈ ને તૂટી
ગઈ !
ધૂંધવાઈને હું
ત્પાંથી ચાલતો
થયો, ત્યારે
મારા માં ધૂંધવાટ ની વાસ હતી,
અને પેલો પથ્થર અત્તર થી
મઘમઘતો હતો !