Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kinjal Pandya

Inspirational Others

3  

Kinjal Pandya

Inspirational Others

ગુજરાતની ગુજરાતી

ગુજરાતની ગુજરાતી

1 min
488


મા તો મા છે સાહેબ

પછી એ જન્મદાત્રી હોય,

જગત જનની અંબિકા હોય,

કે પછી આપણી માતૃભાષા હોય


પોતાના જ સંતાનો ના હૈયા વાંચવામાં

એને કયાં કોઈની જરૂર હોય !

"હૈયાના હાલ જાણી જે શબ્દ દેહે અવતરે

એ માતૃભાષા."


પળે પળે લાગણીઓથી ભીંજવતી

હદયમાં ઉમળકા ભરતી

સાંકરથી પણ મીઠી મારી ભાષા

એટલે ગુજરાતી ભાષા મારી


છે ગરવી ગુજરાતી

ગુજરાતને ગુજરાતીની વાત છે નિરાળી

તો ગુજરાતી કયાંથી હોય પછાળી ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational